ssc-mts 2025 ભરતી 2025 ગોવેરમેંટ જોબ
ssc-mts 2025-26 calendar
- ભરતી : multi tasking ( નોન-technical ) staff, and havaldar ( CBIC&CBN )
- ફોર્મ ભરવાની તારીખ : 26-06-25 thursday
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 24-07-25 thursday
- ભરતી : combined higher secondary (10+2) level examination, 2025
- ફોર્મ ભરવાની તારીખ : 23-06-25 monday
- ફોર્મ ભરવાની છેલ્લીતારીખ : 18-07-25 friday
ભરતી વિષે :
આ ભરતી માં ઉમર 18 વર્ષ થી લઈ 25 વર્ષ જે MTS માટે અને 18 થી 27 વર્ષ HAV માટે આટલે કે હવાલદાર ની પોસ્ટ માટે રહેશે, તેમાં OBC માટે 3 વર્ષ અને SC/ST માટે 5 વર્ષ ની છૂટ રહેશે
- qualification : ફક્ત 10 પાસ પર પણ તમે આ ભરતી માં ભાગ લઈ શકશો
- આ ભરતી માં ફક્ત કમ્પ્યુટર પર એક ટેસ્ટ લેવાં આવશે અમે હવાલદાર માટે એક શારીરિક ટેસ્ટ લેવામાં આવે છે
સેશન : 1
- કમ્પ્યુટર આધારિત એક્જામ લેવાશે જેમાં તમારે કુલ સમય 45 મિનિટ નો રહેશે અને 40 પ્રશ્નો રહેશે અને દરેક પ્રશ્ન ના 3 માર્ક રહેશે આટલે કે તમેરે 120 માર્ક નું પેપર રહેશે જેમથી ગણિત ના 20 પ્રશ્નો અને રેસનિંગ ના 20 પ્રશ્નો રહેશે જેમથી ગણિત 60 માર્ક નું રહેશે અને રેસનિંગ પણ 60 માર્કનું પુસશે.
- આ ભરતી માં નેગેટિવ માર્કિંગ ના હોવાને કારણે બધા વ્બિધ્યાર્થીઓ ને ખુબજ સરળતા રહે છે.
- જનરલ કેટેગરી માં આવતા વિધ્યારથીઓને 30% લાવવાના રહેશે આટલે કે 40 પ્રશ્નો માથી 12 પ્રશ્નો ના જવાબ સસ આપવાના રહેશે અને તે પાસ ગણાશે
- OBC/EWC માં આવતા વિધ્યાર્થીઓને 25% ટકા લાવવાના રહેશે આટલે કે 40 પ્રશ્નો માથી 10 પ્રશ્નો ના ઉત્તર સાચાં આપવાના રહેશે તો તે પાસ ગણાશે
- SC/ST/Ex. ના દિધ્યાર્થીઓ માટે 20 % આટલે કે 8 પ્રશ્નો ના જવાબ ચાસા આપવાના રહેશે તો તે આ પરોક્ષા માં પાસ ગણાશે .
સેશન : 2
- આ વિભાગ માં કુલ 50 પ્રશ્નો જે એક પ્રશ્ન ના 3 ગુણ રહેશે અને આ વિભાગમાં નેગેટિવ માર્કિંગ પણ હોય છે
- 50 પ્રશ્નો માઠી 25 પ્રશ્નો સામાન્ય ગ્નાન અને બાકીના 25 પ્રશ્નો જે અંગ્રેજી માં રહેશે.
- વિભાગ2 માં તમને 45 મિનિટ નો ટીમે અલશે અને તેટલા સમય માં તમારે 50 પ્રશ્નો ના જવાબ આપવાના રહેશે
- આ વિભાગ ના કુલ માર્ક 150 રહેશે જે ની તમામ વિધ્યાર્થીઓ ધ્યાન દેવું
MTS જોબ વિષે
- clerical work કરવાનું રહેશે આટલે કે કોઈ પણ જાત નું મજૂરી જેવુ કામ કરવાનું રહેશે નહીં
- આ વિભાગ માં તમારે ઓફિક માં તમામ કામ કરવાના રહેશે જેવાકે કોઈ સ્ટેશનતી પિરિ થાય જાય તો તમારે મેનેજ કરવું અને એવા સિમ્પલ કામ જે તમારે કરવાના રહેશે.
- આ જોબમાં તમારે ભટાર માં ગમે તે જગ્યાએ તમારું પોસ્ટિંગ થાય શકે છે જે કડસ ગુજરાત પણ હોય અને મહારાષ્ટ્ર પણ હોય શકે આટલે ઈ તમારે ફિક્સ કરવાનું રહેશે નહીં તે ભરતી બોર્ડ ની જવાબદારી રહેશે .
પગારધોરણ
પગારધોરણ માં તમારા પોસ્ટ ઉપર દેપેંદ હોય છે કે તમે કઈ જગ્યાએ પોસ્ટિંગ થાય છે અને ત્યાં તમને વધારે પણ મળી શકે અને ખાલી પગાર પણ હોય શકે પણ સામાન્ય રીતે પગાર 34000 હોય સે જો તમારું પોસ્ટિંગ ની જગ્યા માં વધારે ભાતથાઓ મળીશકે છે .
પ્રમોશન થય ને....
તમે એમટીએસ થી તમે એલડીસી બની શકો છો અને તે પ્રમોશન 5 થી 6 વર્ષે થય છે ત્યાર બાદ તમે ઉપર ડિવિજન ક્લાર્ક પણ બની શકો છે ડિપાર્ટમેંટ એક્જામ આપ્યા પસી સેક્શન ઓફિસર પણ બની શકો છો
ગણિત ના મુદ્દાઓ :
- ટકાવારી
- નફો અને ખોટ
- સદુવ્યાજ
- સક્રવૃદ્ધિ વ્યાજ
- ગુણોતર અને પ્રમાણ
- મિક્સરણ
- ભાગીદારી
- સંખ્યા પદ્ધહતી
- લસા અને ગૂસા
- સરેરાશ
- ઉમર સંબંધિત પ્રશ્નો
- સમય અને કામ
- નળ અને ટકી
- ટ્રેન
- સમય અંતર અને જડપ
- હોડી અને પ્રવાહ
- સદુરૂપ
આ તમામ મુદ્દાઓમથી પ્રશ્ન પુસશે તેથી તે તમામ મુદ્દાઓ ને ક્લિયર કરવા
રેસનિંગ
- સદુરૂપ
- પેપર ફોલ્ડિંગ અને કુટિંગ
- લોહીનો સંબંધ
- સકલયવાદ
- પાસો
- વર્ગીકરન અને સંસંબંધ
- કેલેન્ડર અને ઘડિયાર
- કોડિંગ અને ડીકોર્ડિંગ
- શ્રેણી
- ક્રમ ગોઠવણી
Comments
Post a Comment