Posts

Showing posts with the label SSC-MTS સરકારી ભરતી 2025

ssc-mts 2025 ભરતી 2025 ગોવેરમેંટ જોબ

ssc-mts 2025-26 calendar ભરતી : multi tasking ( નોન-technical )  staff, and havaldar ( CBIC&CBN ) ફોર્મ ભરવાની તારીખ : 26-06-25  thursday  ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 24-07-25 thursday  ભરતી : combined higher secondary (10+2) level examination, 2025  ફોર્મ ભરવાની તારીખ : 23-06-25 monday  ફોર્મ ભરવાની છેલ્લીતારીખ : 18-07-25 friday   ભરતી વિષે :       આ ભરતી માં ઉમર  18 વર્ષ થી લઈ 25 વર્ષ જે  MTS માટે અને 18 થી 27 વર્ષ HAV માટે આટલે કે હવાલદાર ની પોસ્ટ માટે રહેશે,  તેમાં OBC માટે 3 વર્ષ  અને SC/ST માટે 5 વર્ષ ની છૂટ રહેશે  qualification : ફક્ત 10 પાસ પર પણ તમે આ ભરતી માં ભાગ લઈ શકશો  આ ભરતી માં ફક્ત કમ્પ્યુટર પર એક ટેસ્ટ લેવાં આવશે  અમે હવાલદાર માટે  એક શારીરિક ટેસ્ટ લેવામાં આવે છે  સેશન : 1 કમ્પ્યુટર આધારિત એક્જામ લેવાશે જેમાં તમારે કુલ સમય 45 મિનિટ નો રહેશે અને 40 પ્રશ્નો રહેશે અને દરેક પ્રશ્ન ના 3 માર્ક રહેશે આટલે કે તમેરે 120 માર્ક નું પેપર રહેશે જેમથી ગણિત ના 20 પ્રશ્નો અને રેસનિંગ...